PM VISHWAKARMA YOJANA 2024

PM vishwakarma yojana 2024 / પીએમ વિશ્વકર્મા યોજના 2024

PM vishwakarma yojana 2024 / પીએમ વિશ્વકર્મા યોજના 2024

PM VISHWAKARMA YOJANA 2024

પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી શરૂ

PM vishwakarma yojana 2024 / પીએમ વિશ્વકર્મા યોજના 2024 નું પ્રારંભ સ્વતંત્ર દિવસ પ્રસંગે 15મી ઓગસ્ટ 2023 થી કરવામાં આવ્યો છે. આ યોજનાનો સંપૂર્ણ નામ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે. ડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જણાવ્યું હતું કે આ યોજના રૂપિયા 13 15000 કરોડના બજેટ સાથે વિશ્વકર્મા જયંતી નિમિત્તે શરૂ કરવામાં આવશે.


હેતુ

કેન્દ્રના પ્રધાનમંત્રી મંડળ એ 16 ઓગસ્ટે આ યોજનાને ₹13,000 કરોડના બજેટ સાથે મંજૂરી આપી હતી આ યોજના 2023 24 થી 2017 28 એમ પાંચ વર્ષ સુધી લાગુ કરવામાં આવી છે.

વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ ઘણાકારો કારીગરો અને નાના ધંધાર્થીઓને નાણાકીય સહાય આપી તેના બિઝનેસની વૃદ્ધિમાં મદદ કરવાનો છે

વધારે ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ અને સર્વિસિસ આપે તેવું કરવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય પણ છે આ યોજના મારફતે કારીગરો અને કડાકારોને દેશભરના અને વિશ્વના મોટા બિઝનેસ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે !

પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ સમગ્ર દેશના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના કારીગરો તથા કલાકારોને મળશે

નીચે મુજબના 18 વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શરૂઆતમાં તેનો લાભ મળશે.

  • લુહાર
  • કડિયા
  • કાથીનું કામ કરતા વણકરો
  • સુથાર
  • સુવર્ણાકાર
  • કુંભાર
  • શિલ્પકાર
  • મોચી
  • વાસના કલાકારો
  • સાદડી સાવરણીના ઉત્પાદકો
  • ધોબી
  • માળી
  • દરજી
  • માછીમારીની ઝાળ ના નિર્માતાઓ
  • પરંપરાગત રમકડાના ઉત્પાદકો
  • વાણંદ
  • હોળી નિર્માતાઓ
  • તાળા બનાવતા લોકો
  • હથોડી તથા ટુલ કીટના નિર્માતાઓ
  • શસ્ત્ર અસ્ત્ર ઉત્પાદકો

PM vishwakarma yojana 2024

યોજનાનો લાભ

આ યોજના હેઠળ કારીગરો અને કલાકારોને સર્ટિફિકેટ અને ઓળખ પુત્રો આપવામાં આવશે આ યોજના હેઠળ લક્ષ્યાંકિત લાભાર્થીઓને કોલેટરલ ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોનના રૂપમાં નાણાકીય સહાય આપવામાં આવશે

તેમને પ્રથમ તબક્કામાં રૂપિયા એક લાખ સુધીની લોન મળશે અને તેની ચુકવણી કરી આપશે પછી તેઓ વ્યાજના રાહત દરે ₹2,00,000 સુધીની લોન મેળવવાને પાત્ર બનશે લાભાર્થીઓ પાસેથી લોન પેટે વસૂલવાપાત્ર વ્યાજનો રાહત દર પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા વ્યાજ છૂટની સીમા 8% સુધીની હશે અને તે બેંકોને અગ્રીમ સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે

બીજા મળવા પાત્ર લાભ

કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ આપવામાં આવશે તાલીમાર્થીઓને તાલીમના સમયગાળા દરમિયાન દૈનિક સહાય તરીકે રૂપિયા 500 આપવામાં આવશે અને જરૂરી સાધનો ખરીદવા માટે રૂપિયા 15000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

” કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું પરંપરાગત કૌશલ્ય અને નિખારવા અને એ સંબંધી યોગ્ય તાલીમની તકો ઉપલબ્ધ કરાવવા સ્કેલ અપગ્રેડેશન પ્રદાન કરવું એ આ યોજનાનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ યોજના હેઠળ પ્રથમ વર્ષમાં પાંચ લાખ પરિવારોને આવરી લેવાનું લક્ષ્ય છે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 30 લાખ કારીગર પરિવારને યોજનાનો લાભ મળશે

અરજી કઈ રીતે કરવી ?

  • પીએમ વિશ્વકર્મા યોજના નો પ્રારંભ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતી થી થશે.
  • આ યોજના વિશે વિગતવાર માહિતી અને અરજી કરવાની પ્રક્રિયા વિશેની વિગત વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ પર અપડેટ કરવામાં આવી છે

ઓફિસિયલ વેબસાઈટ ની માહિતી અનુસાર યોજના માટે નોંધણી નીચે મુજબ કરી શકાશે

  • મોબાઈલ અને આધાર વેરીફીકેશન કારીગરે મોબાઈલ ઓથેન્ટિકેશન અને આધાર ઇ કેવાયસી કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મ કારીગરે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને અરજી સુપ્રત કરવાની રહેશે લાભાર્થીઓને નોંધણી ગ્રામ પંચાયત તથા શહેર નગરપાલિકાઓના સ્તરે કોમન સર્વિસ સેન્ટર દ્વારા તેમજ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી દ્વારા પણ કરવામાં આવશે
  • પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ કારીગરે પીએમ વિશ્વકર્મા ડિજિટલ ઓળખ પત્ર અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે
  • આખરે કારીગરે તેની કાર્યકુશળતાના આધારે યોજનાના ઘટકો માટે અરજી કરવાની રહેશે સરકારી વેબસાઈટ પર જણાવ્યા મુજબ લાભાર્થીઓ અડધી શુભ પ્રાપ્ત કરે એ પછી ત્રણ તબક્કાનું વેરિફિકેશન કરવામાં આવશે તે નિયમ અનુસાર હશે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી કરવામાં આવશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “PM vishwakarma yojana 2024 / પીએમ વિશ્વકર્મા યોજના 2024”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *